હત્યારો કોણ?

(35)
  • 4.9k
  • 2
  • 1.7k

આ રૂમના ચિત્રો અલગ જ દેખાતા હતા.કોઇ ચિત્ર પૂરેપૂરું ચોકસાઇથી જોઈ શકાતું નહોતું. ચિત્રોમાં એકલી કલ્પનાઓ જ ભરેલી હતી. કોઈ વિષય સાફ દેખાતો ન હતો. કોઈ કલ્પનાના કારીગરે આ ચિત્રો દોર્યા હશે કે પછી કોઈ નાના બાળકે ચિતર્યા હશે એ સમજવું મુશ્કેલ હતું. એક વસ્તુ સાફ હતી કે 13 નંબર નો આંકડો ઊંધો ચત્તો આડોઅવળો દેખાઈ આવતો હતો પણ આ આંકડો ૧૩ જ કેમ??? દિવાલ પર ચીતરેલા તેરના આંકડાથી આ રૂમનું નામ પડી ગયું રૂમ નંબર 13. આડોશ-પાડોશમાં કોઈ જાણતું ન હતું પરંતુ આ અવાવરૂ રૂમમાં કેટલાય પોલીસ કર્મીઓ આટા મારી ને માથુંં ખંજવાળીને જતા