? ચાલ જીવી લઈએ - 6 ? ધવલ અને લખન પોતાનું દરરોજનું મેનુ " ચા " અને "કોફી લઈને આવે છે. લખન ચા પીવાનો ખૂબ શોખીન છે અને ધવલને કોફી પીવાનો.. લખન - શુ યાર .... ધવલ..... શા માટે દ્રવ્ય સાથે પંગો લે છે.. એ તો સારું કહે આજે હું હતો બાકી શુય થાત... ધવલ - હા સાચું કિધુ. શુય થાત દ્રવ્યનુ.. લખન - ઓ મારા ગરમ મગજ વાળા ભઇ... થોડો મગજને કાબુમાં રાખો.. અને શા માટે બધાની ઊડતી વાતો લઈને ફરે છે તું. ધવલ - અરે પણ હું