લાગણી - 3

  • 4.4k
  • 1.8k

આપણે આગળ ના અંક મા જોયુ તેમ નાથી બા અને ભોળા ભા જીગર ના વિશે ચિંતીત છે અને જણાવે છે કે જે કરવાનુ ઈ તમારે જ કરવાનુ, બસ મારો દિકરો બે ટંક નુ ભોજન ખુટે નઇ એનાથી વધારે કાઈ જોતુ જ નથી પરભુ ...... નાથી બા ની આંખો એકક્ષણ મા ભરાઈ ગઈ..... અને દાદા નો હાથ પકડતા બોલ્યાં તમે કરો ઈ ખરૂ ... હા ... હા... તમે મારૂ ધ્યાન ભટકાવો ના , મને ઈ કો આ જીગા અને તમારા વચ્ચે શું ખુસપુસ થાય છે ,દાદા એ આંખો ઉંચી કરતા કહ્યું ,