પ્રથમ પ્રેમ - ભાગ ૩

(13)
  • 3.8k
  • 1.4k

પ્રથમ મુકાત શામે પેલી એજ છોકરી ઊભી હતી પણ આજે એક અલગજ દ્રશ્ય હતું, પેલી છોકરીએ આસમાની વાદળી રંગની સાડી, ગોરા ચહેરા પર બન્ને ભોવાની વચ્ચો વચ્ચ મગનાં દાણા જેવડો ચાંદલો તે એકદમ સાદી દેખાતી હતી તેમ છતા કોલેજ ની બીજી કોઈ છોકરી એના તોલે આવી શકે એમ નહતી એમની સાથે એમની બહેનપણી હતી, જયે પોતાનું ધ્યાન તેના ચહેરા પરથી હટાવી પૂછ્યું બોલો તમારે બંન્ને ને અમારું કઈ કામ હતું. હા થોડા ધીમા સ્વરે પેલી છોકરી ની બહેનપણી એ જવાબ આપ્યો અમે આ કોલેજ માં નવા છીએ અને અમે કોઈને ઓળખતા પણ નથી શું તમે અમારા મિત્ર બનશો? જય