પ્રથમ પ્રેમ - ભાગ ૨

  • 3.9k
  • 1
  • 1.5k

કોલેજ નાં દિવસો રમેશભાઈ થી સહજ બોલાય ગયુ રાજેશકાકા તમે આ સ્ત્રી ને ઓળખો છે? હા, રાજેશકાકા સહજ જવાબ દેતા બોલ્યા હું ઓળખું છું. કોણ છે આ સ્ત્રી? રમેશભાઈ આશ્ચર્ય થી બોલ્યા. તો સંભાળ એમ કહી રાજેશદાદા પાસે પડેલા ટેબલ પર બેસી અને ઊંડા વિચારમાં જાણે ખોવાઈ ગયા બસ થોડો સમય આમજ વિચાર કર્યા બાદ જાણે કોઈ ઈતિહાસ ના પન્ના ફંફોળી બોલતા હોય તેમ બોલવાનું શરુ કર્યુ. હુ અને જય અમે બંને નાનપણ નાં ગોઠિયા અમે પહેલેથીજ ભેગા ભણતા અને અમને બન્ને ને એકજ કોલેજમાં એડમિશન મળ્યું અને અમે બન્ને કોલેજે સવારે સાથેજ જતા એ સમયમા આજના જેવી