મારી માં......

(14)
  • 11.3k
  • 2
  • 1.8k

બાહ્ય જગત માં જીવતા એક સંતાનના આત્મા નો અવાજ......મિત્રો, દરેક ને પોતાની માતા ખૂબ જ વ્હાલી હોય છે તેના વિશે લખતા હંમેશા શબ્દો ઓછા પડે છે.આજે વાર્તા સ્વરૂપે કોઈ ની સંંવેદના તમારા હદય સુધી પહોચાડવા પ્રયત્ન કરુંં છું.? હું જ્યારથી તેેેને ઓળખતી થઈ ત્યારથી જોયું કે તે ખૂબ સરળ સ્વભાવનીહતી. તે એકપણ વાત માં માથું ના મારતી કે ખોટી દલીલો કરીને ઘરનું વાતાવરણ દૂષિત થાય તેવું પણ ના કરતી. તે કંઈપણ ફરિયાદ વગર દિવસ દરમિયાન ની પોતાના કુટુંબ પ્રત્યે ની ફરજ બજાવ્યા કરતી. તે કોઈ દિવસ સગાંવહાલાં ની નિંદા કરવી કે કુથલી કરવી એવા વિષયો થી દુર