કરિયાવર

(32)
  • 4.1k
  • 3
  • 848

કામ પર થી આવીને રમેશભાઈ તેની પત્ની ને સાદ કર્યો .. સાંભળે છે તો મારા માટે પાણી લાવ. રસોડામાંથી અવાજ આવ્યો એ આવી હો... રમેશભાઈ નાં પત્ની હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા. પાણી પી ને રમેશભાઈ એ તેની પત્ની ને પાસે બેસાડી ને કહ્યું સાંભળ “આપણી કાવ્યા નું માંગું આવ્યું છે ઘર બહુ સુખી છે અને છોકરા નું નામ જીત છે અને પ્રાઇવેટ વર્ક કરે છે. મને તો ગમે છે .જો કાવ્યા હા કહે એટલે સગાઇ કરી દઈએ.” કાવ્યા રમેશભાઈ ની એકની એક દીકરી હતી.. ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું . કાવ્યા ખુબ સમજદાર અને સંસ્કારી હત