જીવે છે.. જીવે છે..

  • 2.7k
  • 2
  • 940

"પપ્પા, ગજબ થ..ઈ ગયો. નલીનકાકા મળ્યા હતા. એમણે કીધું ઝાલા કાકા ગુજરી ગયા.""હેં??? પરમદિવસે સાંજે તો જયુભાઈએ કહ્યું હતું કે એમનો ફોન હતો. સાવ નરવા. હસતા ને હસતા. બહુ ભારે થઈ. ક્યારે કાઢી જવાના છે તે કાંઇ કહ્યું?"" ના. કદાચ અગાઉ ગુજરી ગયા હશે. મને તો હું જિમ માંથી આવતો હતો ત્યાં મોલ પાસે નલીનકાકા મળ્યા. મને તમને કહેવા કહ્યું.""લે. તો ખાસ કોઈને ખબર નહીં હોય. ચાલ અમારાં પેંશનર ગ્રુપમાં કહી દઉં પણ .. ક્યારે બની ગયું હશે આ? હું હમણાં બહાર નથી નીકળતો એમાં ખબર ન પડી. ક્યારે?""એ ખબર નથી. નલિનભાઈએ કહ્યું. એમને પણ વૉટસ એપ ગ્રુપથી આજે સવારે