સુખની પરિભાષા

  • 2.6k
  • 857

ઇશિતા આજે ઑફિસ જતી હતી ત્યારે રસ્તામાં તેને શ્વેતા મળી ગઈ. તેની સાથે બે બાળકો હતા. શ્વેતા એકદમ સામાન્ય પરિવારની હતી. કૉલેજમાં તેની સાથે ભણતી હતી. કૉલેજ પૂરી કર્યા પછી તેણે લગ્ન કરી લીધા હતા તેટલી એને ખબર હતી. તેણે એને પોતાની સાથે કારમાં બેસાડી લીધી. તેની સાથેની વાતચીતમાંથી એટલું જાણવા મળ્યું કે તેનો પતિ એક કંપનીમાં ક્લાર્ક છે અને તેને બે સંતાનો છે દસ વર્ષની માધવી અને છ વર્ષનો કુણાલ. જતાં-જતાં એણે ઇશિતાને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. ઇશિતાને તેના ઘરે અગવડતા પડે એ સ્વાભાવિક હતું, જો કે તેણે એ નોંધ્યું કે શ્વેતાના આમંત્રણમાં કોઈ ઔપચારિકતા નહોતી. થોડા દિવસ પછી