સાચા હીરો

(33)
  • 4.8k
  • 1
  • 1.5k

હજી તો જસ્ટ ડ્યુટીથી આવી, ને દરવાજાનુ તાળું જ ખોલતી હતી કે એવામા એમની સોસાયટીમાંથી એક કાકા જોર જોર થી ઉધરસ ખાતા નીકળ્યા, અને એમને જોઈ એમ લાગતું હતું કે કે એમને શ્વાસ લેવામા પણ તકલીફ થઈ રહી છે... બાય ધ વે, આ જેની વાત થઈ રહી છે, તે છે ગોપી. ગોપી, નામ જેવું તેનું કામ.. તે કૃષ્ણ ની બહુ મોટી ભગત, એને કૃષ્ણ એના પ્રાણપ્રિય... ખૂબ વ્હાલ કરતી, થોડી નટખટ, થોડી ચુલબુલી, નખરાળી, એ જ્યારે પણ એની ડ્યુંટી એ જાય એટલે બાજુ વાળા એ