જીદંગી જીવતા શીખો - 3

(17)
  • 4.2k
  • 1
  • 1.7k

તેના મીત્રએ થોડા સંકોચ સાથે કહ્યુ, હું તો સામાન્ય એવી નોકરી કરુ છુ અને જે થોડા ઘણા પૈસાની બચત કરી હતી તેનાથી નાનુ એવુ ઘર બાંધીને મારી પત્ની અને આ દિકરા સાથે રહુ છુ “ આ બન્નેની વાતો સાંભળી રહેલા પેલા નાના છોકરાએ પેેેલા પૈસાદાર મીત્રને પ્રશ્ન કર્યો “ અંકલ આટલા બધા રૂપીયા તમે કેવી રીતે કમાયા? જવાબમા પેલા ભાઈએ મોટી મોટી ફીલોસોફીકલ વાતો કરી અને સવારથી લઈને રાત સુધીનુ તેનુ આખે આખુ સમય પત્રક જણાવી દીધુ. આવો જવાબ સાંભળી છોકરાએ તે વ્યક્તી સામે જોઇને એટલુજ પુચ્છ્યુ કે અંકલ આટલી બધી વ્યસ્તતામા તમે જીવો છો ક્યારે ? પેલા ભાઈએ હસતા