સબંધો - 2

(13)
  • 4.5k
  • 1
  • 1.9k

? આપણે સબંધો ને જાળવી રાખવા માગીએ છે ? પણ શું આપણે જાળવી શકીએ છે? અને જો નથી જાળવી શકતાં તો એનું કારણ આપણે ક્યારે પણ સમજવાની કોશિશ કરી છે ખરી !??દામ્પત્ય જીવન થી ડર લાગે છે ? અમુક લોકો ને અને અમુક લોકો દામ્પત્ય જીવન સાથે જોડાયેલી જવાબદારી ને લેવાં નથી માગતાં હોતાં.અમુક લોકો બસ લગ્ન કરવાં પડે એટલે કરી નાખે છે, અને અમુક લોકો ફક્ત પોતાની શરીર ની જરૂરિયાત માટે લગ્ન કરે છે.અમુક લોકોને પોતાનાં માતાપિતા નાં દબાવ માં પરણવું પડે છે.જે પણ સબંધ દબાવ ને કારણે બંધાયો હોય છે તેનો અંત બહુ જલદી આવે છે. આજકાલ આપણને