(ભાગ 5માં જોયુ કે રોહિત અને અનન્યા લગ્ન કરી ઘરે આવે છે ત્યારે રોહિતનો પરિવાર થોડીક વાર સુધી આ લગ્નને માનવા તૈયાર થતા નથી પણ પછી રોહિત બધી હકીકત કહે છે તો બધાય માની જાય છે અને અનન્યાનુ સ્વાગત કરે છે અને અનન્યા ને બારીમા કોઈની પડછાઈ દેખાય છે. હવે આગળ...) અનન્યા: કોણ છે ત્યાં? (અનન્યા બારીની નજીક જાય છે અને પડદો હટાવે છે) અનન્યા: નવ્યા? તે તો મને ડરાવી જ દીધી હતી. (નવ્યા બારીમાંથી અંદર આવે છે) નવ્યા: બધું સરખી રીતે થઈ ગયું ને? અનન્યા: હા બધું સરખી રીતે થઈ ગયું. જેવુ આપણે પ્લેન બનાવ્યું હતું, બધું એવું જ