રોજ ની ઘટના

  • 2.6k
  • 905

" રોજ ની ઘટના" રોજ રોજ બનતી ઘટનાઓ... પતિ-પત્ની ની ખાટી મીઠી વાતો.પર ની રોજ ની ઘટના ....... " અજી..સુનતે હો...અહોહો....ક્યા બાત હૈ શ્રીમતી જી ?.. આજ તો સવાર સવારમાં હિન્દી માં?.. કંઈ નવા જુની છે કે?.. સુનિલ બોલ્યો.. સુનિલ ની પત્ની પારૂલ બોલી," શું તમે તો!! શું હું હિન્દી માં ના બોલી શકું..!! હું શું કહેતી હતી ચા માં આદુ નાખું કે ફુદીનો?.. એમ કર ચા માં થોડો ફુદીનો અને થોડું આદું નાખ..સરસ બનશે.આમેય