કુંપણ - 1

  • 3.8k
  • 1.3k

( કુંપણ )(આ સત્ય ઘટના ને થોડી કાલ્પનિક બનાવી છે,b.b.c માં મહારાષ્ટ્ર ના જલગાંવ શહેર માં થતાં એબોર્સન ને ધ્યાન માં લઈને સ્ટોરી ની રચના કરી છે)*મુખ્ય હેતુ – બેટી બચાવો*શીખ -પરિવારમાં સમજ,વ્યવહાર,વિશ્વાસ જેવાં ગુણો લાવવા*ડોકટર ને એથી જ મુખ્ય બનાવ્યાં છે કે ડીગ્રી બાદ તેનો સાચો ઉપયોગ થવો જોઈએ (આગલા જન્મ માં છવિ એક નર્સ હોય છે અને ડૉ. અભય દ્વારા કરવામાં આવતાં ભ્રુણ હત્યા કામ માં તેનું મન ના હોવા છતાં એમાં ભાગીદાર રહેવું પડતું હતું એકવાર તો છવિ ની ખુદ ની બહેને જ આ કાર્ય કર્યું છવિ ના મનાવવા છતાં પણ તે