થપ્પડ

(28)
  • 5.4k
  • 1.7k

થપ્પડરાહુલ, રાહુલ ઉઠ બેટા, હવે સવાર ના ૧૦ વાગ્યા... આ જો સૂરજ પણ માથે ચડ્યો છે ને તું હજી સૂતો છે. રાહુલ ના મમ્મી રસોડામાથી અવાજ મારી રાહુલને જગાડતા હતા.મમ્મી થોડી વાર સૂવા દે, ઘણા સમય પછી આજ સુવાનું થયું છે. સૂવા દેને મમ્મી. અને ફરી રાહુલ ફરી સૂઈ ગયો.આજ ઘણાં સમય પછી રાહુલ ખુશ દેખાતો હતો. આજ એના મુખ પર એક સ્વતંત્ર સ્મિત દેખાતું હતું. ફ્રેશ થઈ ને રાહુલ, ચા નો કપ હાથ માં લઈ બહાર ગેલેરી માં સાઈડ ટેબલ પર બેસી ચા પીવા લાગ્યો. અને ચા પિતા પિતા તે ફોન મંતરવા લાગ્યો. તો એને જેવું વોટ્સ એપ ખોલ્યું