8 મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આજકાલ અંગ્રેજી નો વધુ ઉપયોગ થઇ રહયો છે એટલે લોકો વુમન્સ ડે કહે છે.આમ તો અમુક દિવસો ઉજવણી કરવાની જ ના હોય તે દિવસો ને તો 365 દિવસ ઉજવાના હોય , માત્ર એક દિવસ નહી.આપણે અમુક દિવસોની ઉજવણી એક દિવસ કરતા હોય છીએ.આમ જોઇએ તો અમુક દિવસોની ઉજવણી એક દિવસ પુરતી કરવાની જ ના હોય. મધર્સ ડે , ફાધર્સ ડે , વુમન્સ ડે.. આ દિવસો તો આપણી જિંદગી સાથે જોડાયેલા છે.આ લોકો માટે જેટલું કરીે તેટલું ઓછું કહેવાય.એમાં પણ મહિલા તો સમાજ જીવન માટે ખુબ જ મહત્વ એક અંગ છે તેના વગર બધું