એક ભુલ

(12.3k)
  • 3.5k
  • 5
  • 990

બેટા કઇ વિચાર માં લાગે છે ? આ પ્રશ્ન એક પાડોશી ના ઘેર નવી પ્રેમ લગ્ન કરી આવેલી એક દિકરી ને બાજુ વાળા કાકી કરે છે. કાકી : કેમ ચુપચાપ બેઠી છે કઇ તકલીફ હોય તો કહે તુ મારી દીકરી જેવી છે હૂ કોઇ ને નહિ કહીશ. દિકરી : મારાથી બહુ મોટી ભુલ થઇ ગઇ કાકી. કાકી : કેમ નથી ગમતુ પ્રેમ નો ઉભરો બેસી ગયો. દિકરી : ના કાકી પ્રેમ નો મતલબ સમજાઈ ગયો. કાકી : કઇ સમજણ ના પડી. દિકરી : આજે અમારે મેરેજ કરે બે વર્ષ પુરા થવા આવ્યા. મે મારા પપ્પા મમ્મી ભાઇ ભાભી કાકા કાકી