દીઠાનું ઝેર

(16)
  • 3.2k
  • 1
  • 752

દીઠાંનું ઝેર લગ્નજીવનના પાંચ વર્ષ બાદ અને તે પણ પ્રેમલગ્ન હોવા છતાં મને લાગ્યું કે થોડા વખતથી મહેશનું વર્તન કાંઈક બદલાઈ ગયું છે. શું હવે તેને અન્યમાં રસ પડ્યો છે? હા, એક પુત્રપ્રાપ્તિ બાદ મારૂં જીવન એક ને બદલે બેમાં વહેચાઈ ગયું હતું પણ તેથી આમ કરાય? મારા કાને વાત આવી હતી કે મહેશ તેની ઓફિસની સહકાર્યકર મનીષા સાથે વધુ નજીક આવી રહ્યો છે. આમ તો પહેલી નજરે મારો મહેશ આવું કરે તે ન મનાય પણ એકવાર શંકાનો કીડો સ્ત્રીના મનમાં પેસી જાય પછી એમ જલદી નાશ પામે? તેમાય જ્યારે એવું કાંઈ જોવાય તો તે શંકા વધુ દ્રઢ બને. પણ