લવ રિવેન્જ - ૫

(41.1k)
  • 13.3k
  • 5
  • 6.6k

લવ રીવેન્જ પ્રકરણ-5 ત્યારપછીના લગભગ એક-દોઢ મહિના સુધી લાવણ્યા સિદ્ધાર્થને પટાવવા તેને ભાવ આપતી રહી. ક્યારેક લંચ માટે, ક્યારેક ડિનર માટે, ક્યારેક મૂવી માટે તો અમસ્તુંજ ક્યાંક ફરવા સાથે જવા માટે, લાવણ્યાએ અનેક દાવ અજમાવી જોયા. પણ સિદ્ધાર્થ માટે તો જાણે લાવણ્યા કોઈ સાધારણ છોકરી હતી. તે મોટેભાગે લાવણ્યાને અવગણતો તેમજ લાવણ્યાની કોઈપણ વાત તે મોટેભાગે મજાકમાં જ ઉડાવી દેતો. ઘણીવાર તો તે લાવણ્યાને જવાબ પણ નહોતો આપતો. એક સમયે જે લાવણ્યાની કોલેજમાં એક ઘમંડી છોકરી તરીકેની છાપ હતી, તે છાપ સિદ્ધાર્થના આવ્યા પછી જાણે મજાક બની ગઈ હતી. અગાઉ લાવણ્યા કોઈનું પણ અપમાન કરી નાખતી તેમજ તેને વાતવાતમાં