[ આગળના પાર્ટમાં બ્રિસા રિંગ પર ,કવિતા ચોપડા પર અને નિલ દીવાલ પર લખેલું વાંચે છે. ]" શહેરની દક્ષિણે આર.વી. રોડ ની ડાબી બાજુએ , રોડની છેલ્લી દુકાનથી એક કિલોમીટર પર મને મળવા આવીજા. " બ્રિસાએ વાંચ્યું.*" શહેરની દક્ષિણે આર.વી. રોડ ની ડાબી બાજુએ , રોડની છેલ્લી દુકાનથી એક કિલોમીટર પર મને મળવા આવીજા. " નિલમે વાંચ્યું.*" શહેરની દક્ષિણે આર.વી. રોડ ની ડાબી બાજુએ , રોડની છેલ્લી દુકાનથી એક કિલોમીટર પર મને મળવા આવીજા. " કવિતાએ ચોપડા પર લખેલું વાંચ્યું.*" શહેરની દક્ષિણે આર.વી. રોડ ની ડાબી બાજુએ , રોડની છેલ્લી દુકાનથી એક કિલોમીટર પર મને મળવા આવીજા. " નિલે વાંચ્યું.