અંત પ્રતીતિ - 10

(16)
  • 3.9k
  • 1.4k

અંત પ્રતીતિ નીતા કોટેચા (૧૦) સમય જ બળવાન માનવી સમયના હાથનું રમકડું, કદીક હસાવતું, કદીક રડાવતું, જાણે પ્રત્યેક ક્ષણ વખતની ચાવીથી ચાલતું, હાલતું, ડોલતું... ધ્વનિ પણ ખૂબ જ ટૂંકા ગાળામાં સફળતા પ્રાપ્ત કરતી જતી હતી. બધા એને પ્રેમ અને માનની દ્રષ્ટિથી જોતાં. હવે તો મનસુખરાય ઓફિસ આવતાં પણ ફાઈલ પર સહી કરવા, બધાને મળવા... બાકી બધું જ કામ ધ્વનિએ સરસ રીતે સંભાળી લીધું... બિઝનેસને લગતા બધા જ કાર્યક્ષેત્રમાં તે નિપૂણ થતી જતી હતી અને ક્યાંય પણ અટકતી, તો સમીર તેની પડખે ઊભો હતો. તેની અને કંપનીની પ્રગતિથી બધા જ ખૂબ જ ખુશ હતાં. બાળકો મોટા થઈ ગયા હતા. મનોજે જે