ચાલ જીવી લઈએ - ૫

(299)
  • 7.1k
  • 1
  • 2.9k

? ચાલ જીવી લઈએ - 5 ☺️ લખન - આ જો ધવલીના ... તારા કારણે આજે પેલું સાંભળવું પડ્યુ... તારા કામ જ આવા હોય...પોતે તો.શૂળી એ ચડે અને બીજને પણ ચડાવે..... ધવલ - જો ભાઈ આપડે સાંભળવુ ન હોય ને કોઈ નું તો વહેલા અવાય..... મોડા મોડા ન અવાય .... લખન - એ ભાઈ હું વહેલા જ આવ્યો હતો હો...તારા ઘરે.... મોડો નહીં... ધવલ - હા પણ... હું એ જ કહું છું કે મને લેવા માટે ઘરે વહેલુ અવાય... હા હા હા... એટલી જ વારમાં લખન ધવલની