ન દિન કો ચૈન હૈ ન રાતો કો સુકુન: યે PUBGવાલા હૈ ક્યા?

  • 4.4k
  • 1
  • 1.5k

ન દિન કો ચૈન હૈ ન રાતો કો સુકુન: યે PUBGવાલા હૈ ક્યા? પબ અને પબજી યંગસ્ટર્સને આઇપીએલ અને આઇપીલ જેવી જ કિક આપે છે! જોકે, આઇપીલ એ કિક વાગ્યા પછીની ઘટના છે...! હોવ...હમ્બો...હમ્બો...! અગાઉના છોકરાઓ બે આંગળીની બંદૂક બનાવી મોઢેથી એના ફૂટવાના અવાજો કાઢીને ફિલ્મી ઢબે ફાઇટિંગ ફાઇટિંગ રમતાં અને આજના છોકરાઓ પબજી રમે છે. પબજીએ બીજું કંઈ નહીં, પણ પેલી નાનપણની રમતનું આધુનિક વર્ઝન છે. દરેક ઇતિહાસ કાયમ પોતાને રિપીટ કરતો હોય છે યુ નો...! આપણી સરકારે આવી પબજી પર પ્રતિબંધ મૂકીને પોતાની ટૂંકી બુદ્ધીનું લાંબુ પ્રદર્શન કર્યું છે! મીડલ ઇસ્ટના દેશોના યુવાનો હાથમાં ખરેખરી બંદૂકો લઈને રસ્તા