[ આગળના પાર્ટમાં બ્રિસા અને કવિતાને ભૂતિયો અનુભવ થયો. નીરવ સાથે રાજ મજાક કરવામાં પકડાઈ ગયો. નીલમના ગળામાં રિંગ વીંટળાઈ ગઈ.]આ ભાગ , ભાગ 5 સાથે જોડાયેલ છે. " ભાઈ કઈ વિચાર આવ્યો કઈ રીતે પકડશું ? " હર્ષ બોલ્યો. "હજુ એકવાર આવું થાય તો પકડી લઈએ. " નિલ બોલ્યો. " પાછું આવું થાય તો કે જે અને બીજી કઈ ખબર પડે તો પણ કે જે. " નિલ એટલું બોલી પોતાના કલાસરૂમ માં ચાલ્યો ગયો. " શું વાત કરતા હતા બેય ભાઈ ? " દીપ બોલ્યો. " કઈ નઇ. " હર્ષ બેગ માંથી બુક કાઢતાં બોલ્યો. " સાચું બોલ. તારા મોઢા પર