નકામી બાબતોમા ન પડો - 1

(30)
  • 4.6k
  • 4
  • 2.3k

એક રાજા હતો, તે ખુબ લાંબી માંદગીથી પીડાતો હતો, તે હવે વધારે જીવી શકે તેમ ન હતો અને વધુમા તેને કોઇ બાળક પણ ન હતુ એટલે તેણે પોતાના નગરજનોમાથીજ કોઇને વારસદાર બનાવી રાજગાદી સોંપવાનુ નક્કી કર્યુ. પણ રાજગાદી સોંપવી કોને એ બહુ મોટો પ્રશ્ન હતો .! રાજાએ થોડુ વિચારી હુકમ કર્યો કે જાઓ રાજગાદી સંભાળવા જેટલા યુવાનો લાયક હોય તેમને આમંત્રણ આપી એકઠા કરો. રાજાની આજ્ઞા મુજબ ૧૦૦ જેટલા યુવક યુવતીઓને રાજ્યનુ શાસન ચલાવવા લાયક સમજી તેઓને એકઠા કરવામા આવ્યા. આ દરેક વ્યક્તીને નગરના એક છેળેના દરવાજા પાસે ઉભા રાખી કહેવામા આવ્યુ કે જે વ્યક્તી આ દરવાજેથી