સ્નેહ

(23)
  • 1.2k
  • 3
  • 463

"દો દિલ એક જાન " હતા રોહન અને તુષાર. બંને નાનપણ પણ થી સાથે ભણ્યા. કૉલેજ પણ સાથે કરી કરી. અભ્યાસ મા તુષાર અવ્વલ હતો જ્યારે રોહન હોશિયાર તો હતો પણ બીજા વિદ્યાર્થીઓ ની મદદ કરવામાં પાછળ રહી ગયો હતો. પણ તેના કામ અને અભ્યાસ થી ખુશ હતો. કૉલેજ માં દોસ્તી ની મિસાલ હતા બંને. બધા તેની દોસ્તી પર ગર્વ કરી રહ્યા હતા. કૉલેજ પુરી કરી બંને જુદા પડી પોતપોતાની લાઇફ જીવવા લાગ્યા. તુષારે એક નવો બિઝનેસ શરૂ કર્યો જ્યારે રોહને સામાન્ય નોકરી કરવા લાગ્યો. બંને વચ્ચે હવે પહેલાં જેવી દોસ્તી ન રહી. ધીરે ધીરે બંને વચ્ચે ફોન પણ બંધ