જાનવી : હેલો.. જયલા જય : હેય.. જાનવી. : બોલ જય : હું જાનવી : કેવો રહ્યો આજનો દિવસ ? શું નવાં કાંડ કર્યાં ? જય : આજતા વાતના પુછ એટલી મજા આવી... ફુલ એટલે ફુલ જમાવટ.. જાનવી : લે એવું તે શું થયું ? જય : એ આજે હું કૈલાશ ગ્યોતો.. ત્યાં પેલાતો મને નંદીજી એ અંદર ન જવા દિધો.... પણ મેં એમને મારી કાલીઘેલી વાણીથી રીજવી દિધા... પછી હું અંદર ગયો અને જાનવા સાપ કુંડળી મારી જેની ડોક માં બિરાજમાન હોય, ગળામાં જેનાં વીશ સંઘરાયેલુ હોય.. જેનું ત્રીજું નેત્ર ખુલતા જાણે બ્રહ્માંડમાં પ્રલય સર્જાય.. જેનાં નૃત્યથી ત્રણેય લોક