૨૫ હાસ્યાસ્પદ વર્લ્ડ રેકોર્ડ્ઝ જેને તોડવાની કોઈને ઈચ્છા જ નથી

(30)
  • 2.7k
  • 3
  • 1k

વર્લ્ડ રેકોર્ડ ત્યારેજ થાય જ્યારે કોઈ વ્યક્તિ કશુંક અસમાન્ય કરી બતાવે. કશુંક એવું જે આપણામાંથી કોઈ પણ કરવાનો વિચાર સુદ્ધાં પણ ન કરી શકે. જે કોઈ પણ વ્યક્તિ કોઇપણ ક્ષેત્રમાં વર્લ્ડ રેકોર્ડ બનાવે ત્યારે તેને ખૂબ મોટું સન્માન મળ્યું છે એમ કહી શકાય. ઘણા વ્યક્તિઓ એક પછી એક વર્લ્ડ રેકોર્ડ્સ બનાવતા હોય છે, પરંતુ અમુક તો જીવનભરની અમુલ્ય ક્ષણ તરીકે આખા જીવનમાં એક જ વખત વર્લ્ડ રેકોર્ડ બનાવી શકતા હોય છે. વર્લ્ડ રેકોર્ડ્સનું મહત્ત્વ ત્યારે સમજી શકાય છે જ્યારે ગીનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ કે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ જેવી સંસ્થાઓ દુનિયા કે દેશભરમાં ફરી ફરીને આ રેકોર્ડ્સની નોંધ લેતા