માં..

  • 4.2k
  • 2
  • 1.1k

આમ તો "માં" ઉપર ખૂબ લખાયું છે.....છતાં હું પણ મારા વિચારો અહીં મુકું છુ.આપ ને સારા લાગે તો યોગ્ય મંતવ્યો આપશો જી...? "માં" કેેેવો હુંફાળો શબ્દ છે..... "માં"માટે જેટલું પણ લખાયું છે તે દરેક વાત માં હંમેેશા નવીન્યતા ભળે છે. "માં" પોતાના બાળક માટે શુંં શુંં કરી શકે છે તેની કલ્પના પણ આપણે કરી શકતા નથી ....પરંતુ જ્યારે એવા કિસ્સાઓ જોવા કે સાંંભળવા મળે છે ત્યારે આંખો માંથી આશ્ચર્ય ટપકવા લાગે છે, અને દરેક સ્વીકારેે પણ છે....આ " માં " જ કરી શકે . જ્યારે પણ સ્ત્રી ને ખ્યાલ આવે કે તેે "મ