Valentine's Day

  • 2.7k
  • 1
  • 1k

Valentine's Day વૈશાખ આજે સવારથી જ થોડો ચિંતાતુર જાણતો હતો. ના, એવું કંઇ નો’તું કે તેના જીવનમાં પ્રેમની કમી હોય. સુપ્રિયા તેને ખુબ પ્રેમ કરતી હતી. તેઓના ફૂલ જેવા બે માસુમ બાળકો આદિત્ય અને આરાધ્યા પણ મમ્મી-પપ્પાને ખુબ પ્રેમ કરતા હતા. અરે વૈશાખ અને સુપ્રિયાના લગ્ન જ પ્રેમથી થયા હતા. I Mean, લવ મેરેજ...! વૈશાખ એક જાણીતા ન્યુઝ પેપરમાં કોલમ લખતો હતો. અલબત આ તેમનો શોખ હતો મૂળ તો તેનો ટ્રાવેલિંગનો બિઝનેસ હતો. આજે વૈશાખ ચિંતાતુર જાણતો હતો તેનું કારણ પણ એ જ હતું, આ ન્યુઝ પેપરની કોલમ. આમ તો વૈશાખ નિર્ધારિત સમયથી એક કે બે દીવસ વહેલા