જેલમાંથી ભાગી જવાના ૨૫ હાસ્યાસ્પદ અને નિષ્ફળ પ્રયાસો

(19)
  • 2.6k
  • 3
  • 906

જેલમાં જવાનું આપણામાંથી કોઈને પણ ગમતું નથી. પરંતુ એકવાર એવી કલ્પના કરો કે આપણે જેલમાં જવાનું થાય તો? કદાચ આપણે નિર્દોષ હોઈએ પરંતુ કોઈ કેસમાં એવા ફસાઈ ગયા કે જેલમાં જવું જ પડે તો શું આપણને એ જેલની સજા આકરી ન લાગે? જો એ જેલની સજા આકરી લાગે તો જેલમાંથી ભાગી જવાના વિચાર લગભગ રોજ આપણને આવે કે નહીં? તમે જો ફિલ્મો જોતા હશો તો તમે કદાચ એવું માનવા માટે મજબૂર થઇ જાવ કે જેલમાંથી ભાગી જવું અત્યંત સરળ છે. પરંતુ સાચી જીંદગીમાં એવું હોતું નથી. જેલની સુરક્ષા એટલી મજબૂત હોય છે કે ભાગવું લગભગ અશક્ય હોય છે અને કદાચ