પ્રપોઝ ડે

  • 8.3k
  • 1.7k

ડીયર મારી લાડકીમેં પહેલા ક્યારેય કોઈને આવો પત્ર કે પ્રપોઝ નથી કર્યું પણ આજ પહેલી વખત કરી રહ્યો છું, કદાચ ક્યાંક ભૂલ નીકળે તો સ્વીકારી લેજે...તો સાંભળ, હાલ ના પ્રેમીઓ કઈ રીતે પ્રપોઝ કરે છે, એ મને ખ્યાલ નથી, કારણ કે નાં તો મારી પાસે એવો કોઈ સમય કે આવા કોઈ પૈસા નથી પડ્યા કે હું જમીનથી આકાશ સુધી ફૂલો અને ફુગ્ગા પાથરી તને ડાયમંડ રીંગ સાથે તને પ્રપોઝ કરી શકું. અને કહું તો એટલી હિંમત પણ નથી કે બધાંય સામે પ્રપોઝ કરી શકું. એટલે અહિ એકલામા કહું છું, કે હું એટલો અમીર તો નથી કે ડાયમન્ડ રીંગ સાથે પ્રપોઝ કરું,