લગ્ન માટેની મુલાકાત

(14)
  • 2.7k
  • 942

આપણા સમાજ ની એક પ્રથા જેને આપણે ARRANGE MARRIAGE તરીકે ઓળખીયે છીએ..એમાં જે છોકરો છોકરી જોવા જવાની જે પ્રથા ઈ કઈક અલગ જ પ્રસંગ હોય છે.... આપણા માંથી ઘણાય એ આ અનુભવ્યું હસે... આ પ્રસંગ પર લખવાનું મન એમ થઈ આવ્યું ... જેમાં ક્યાંક જનમો જનમ ના ભેરુ મળી જાય છે...તો ક્યાંક ખાતા મીઠા દોસ્તી ના સંબંધ બની જાય છે .. તો ક્યાંક સંબંધ વેર વિખેર પણ થઈ જાય છે... હમણે એક છોકરી જોવા જવાનું થયું... વાત આપણા હવે આ જમાના માં કેહવાય એવા ડીજીટલ વાતગડિયા તરફ થી whatsapp થી આવેલ.... છોકરી નો ફોટો જોઈ ને મન માં રાજીપો થઈ