દોજખ

(22)
  • 2.4k
  • 796

મનીષે ડોરબેલ વગાડી , દરવાજો ખુલવાની રાહ જોઈ , થોડીવારમાં દરવાજો ખૂલ્યો. જાગૃતિએ બારણું ખોલ્યું અને સામે પોતાના પતિને જોતા છે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. એકદમ સુકાઈને દુર્બળ પડી ગયેલું શરીર જોઈને જાગૃતિને જોરદાર ધક્કો લાગ્યો. કેટલાય વખતથી કંઈ કામ-ધંધો નહીંં મળતા મનીષ લંડન પોતાની બહેન ત્યાં પૈસા કમાવાના કારણે ગયો હતો . આજે દસ વરસ પછી મનીષ પાછો પોતાના વતન પોતાના ઘરે આવ્યો હતો. ઘરમાં આવતા જ જાગૃતિ તરત જ પોતાના પતિ મનીષ ને સરસ વાનગી બનાવી જમીને આરામ કરવા કહ્યું. સાંજે બેસીને દસ વરસ માં એકબીજા થી જૂદા થયા પછી ના અનુભવો