ભફ થય ગ્યો - 2

(17)
  • 6.4k
  • 2.4k

જાનવી : હેલો જયલાજય : હેલો, જમી લીધું? જાનવી : હોવ, જમી લીધું, તું જમ્યો?જય : અરે વાત ન પૂછ, આયાનું જમવાનું એટલે આંગળી ચાટતા રય જાય, અને એમાં હું તો જીણકો છું ને તો મને ભગવાન એના ઘરમાં રાખે અને બોલ આજ સીતા માં એ જે સેવ ટામેટાનું શાક બનાવ્યું તું ને જમાવટ આવી ગય માતાજીનાં હાથનું જમવાનું તો ભાગ્યે જ નસીબ થાય જાનવા.☺️ અને તને ખબર મને સીતામાં એ કીધું કે ગગા હું નવરી થાયને એટલે તને પાકિયા લાડવા બનાવી આપી.હુંરે હુંરે હુંરે... ડીંગો ડીંગો ડીંગો..જાનવી : કર એકલો