પ્રિત એક પડછાયાની - ૩

(78)
  • 7.1k
  • 7
  • 4.6k

એક બહુ ભીડભાડવાળી હોસ્પિટલ...જે માથેરાનથી સૌથી નજીક કહી શકાય... હોસ્પિટલમાં દોઢસો બેડ પણ ઓછા પડે એવું લાગી રહ્યું છે.... કેટલાય સગા વ્હાલાં કોઈ દુઃખી છે તો એક સારૂં થશે એ આશામાં દર્દીઓની પ્રેમથી સેવા કરી રહ્યા છે. અન્વય એક રૂમના બેડ પર લીપીની પાસે બેઠો છે અને એના ઉઠવાની રાહ જોઈ રહ્યો છે...એ જાણે પાગલ થઈ ગયો છે શું કરવું સમજાતું નથી...એ રૂમમાં એક જ બેડ છે...પણ કોણ જાણે કેમ એનું મન જાણે શાંત નથી થઈ રહ્યું... ઘરેથી બધાનાં ફોન આવી રહ્યા છે...પરિવારજનોને પણ અહીં સુધી પહોંચવાનો સમય બહુ લાંબો લાગી રહ્યો છે. ત્યાં જ એક સિસ્ટર આવીને લીપીને એક