આભલે ઉડીને અમે મોતીડા લાવ્યા..!

(426)
  • 3.8k
  • 1.1k

આભલે ઉડીને અમે મોતીડા લાવ્યા...! ચગવા ચગાવવાના શોખ અઘરા છે રામા..! રામાયણની ફેકલ્ટી છોડી મહાભારતનો ધર્મ અપનાવવા જેવું..! પોતાનાએ જ પોતાનાને હણવાના. પતંગે ભૂલી જવાનું કે, રંગ-ભેદ વગર અમે દુકાનદારને ત્યાં કેવાં મૌજમાં લટકતાં..! પાંડવની માફક પંજામાં રહેતાં. જ્યારથી મોહની દોરીથી બંધાણા ને અમે એકબીજાના ઘાતક થઇ