એ નજર ની આશિષ

(19)
  • 2.3k
  • 773

*એ નજર ની આશિષ* વાર્તા.. ૨૯-૧૧-૨૦૧૯આભાર કે ઉપકાર માનવો એ શિસ્ત છે પણ ઉપકાર યાદ રાખવો એ સંસ્કાર છે એમ જ કોઈની નજર થી કે દિલથી મળેલી આશિષ જિંદગી ની મુસીબતો દૂર રાખે છે... મળે જો સમયે કોઈની અમી નજર જિંદગી ની સડક ને મંઝિલ મળી જાય છે. ખુદના જ વિશ્વાસે પહોંચાય છે ટોચે. પણ કોઈ ની આશિષ થી ટકી રહેવાય છે... થકાશે નહીં આ જીવન ના સફરે દુવા છે સંગાથે. નથી જો દિલમાં ડર તો અંધારે પણઆતમ આ પ્રકાશે છે....અદિતિ એકટીવા ચલાવી ને ઓફિસ થી પોતાના ઘરે જવા નિકળે છે.... આશ્રમ રોડ ના ચાર રસ્તા ઉભી હોય છે ત્યાં