" સાચું ને ખોટું " આપણી આ નવી સદી માં જ્યારે જુઠ છવાઈ ગયું છે અને સાચા માણસો ને સહન કરવું પડે છે..આ પર ની વાર્તા.." સાચું ને ખોટું"... ..... .." અરે ઈંદુ જો આજ ના ન્યૂઝ પેપર માં શું આવ્યું છે?. આ સાચું છે? તેં સ્કુલમાં થી રાજીનામું આપ્યું છે? આ શું તારા વિશે ખોટું ખોટું લખ્યું છે.આ મીડિયા વાળા કેવા છે?. ઈંદુ તું કંઈ તો બોલ." મનોરંજન ભાઈ ન્યુઝ પેપર વાંચી ને ભડક્યા હતા. તેમની ધર્મ પત્ની ઈંદુ પર અધિક વિશ્વાસ છે.કે આ