જંતર-મંતર - 2

(157)
  • 22.9k
  • 2
  • 17.6k

જંતર-મંતર ( પ્રકરણ : બે ) સૂમસામ, શાંતિભરી અંધારી રાત હતી. રીમા અને વાસંતી પોતપોતાની રૂમમાં કયારનીય ઊંઘી ગઈ હતી. બહાર ચોગાનમાં ખાટલા ઉપર બુઢ્ઢો ચોકીદાર અડધો જાગતો અને અડધો ઊંઘતો પડયો હતો. કયારેક આવતાં એની ખાંસીના અવાજ સિવાય ચારે તરફ સન્નાટો હતો. અચાનક બાર ને પાંત્રીસનો સમય થતાં નજીકની રેલવે લાઈન પરથી પસાર થતી ગાડીના અવાજથી વાતાવરણ ખળભળી ઊઠયું. એક પળ માટે આસપાસના વિસ્તારના લોકોની ઊંઘ તૂટી ગઈ. વાસંતીની આંખ પણ દરરોજની જેમ ઊઘડી. આંખ ઉઘડતાં જ વાસંતી ચોંકીને બેઠી થઈ ગઈ. એની બરાબર સામે જ બે આંખો તગતગી રહી હતી. ગભરાટમાં વાસંતી ચીસ પાડવાનું ભૂલી ગઈ. એનું મોઢું