સેકન્ડ ચાન્સ

  • 5k
  • 2
  • 1.8k

સેકંડ ચાન્સ !!!!! બધાં સબંધો બહુંજ સારી રીતે નભિ જતા હોય છે. પણ એક સબંધ એવો છે, જ્યાં છૂટા છેડા લઈ શકાય છે.જ્યાં બે માણસો અલગ થઈ શકે છે. આપણાં સમાજ માં કે પછી લોકો ની નજર માં છૂટા છેડા ની અલગ અલગ માનસિકતા હોય છે. છોકરો હોય કે પછી છોકરી એને એક કમજોર માણસ જાણતાં અજાણતાં પોતાના માતાપિતા બનાવી દે છે.અને ઘણી વાર માણસ ને પોતાનો મોહ કમજોર બનાવી દે છે. બે વ્યક્તિ એકબીજાને પોતાની ઈચ્છા થી એકબીજાના જીવનમાં મહત્વનું સ્થાન આપે છે.પણ કોઈ કારણો ને લીધે એમનું સાથે રહેવું હવે બોજ બની જાય છે, તો એવા લોકો શું