આ મારી નોવેલ નો આ બીજો ભાગ તમને જરૂર વાંચવો ગમશે, बहुत प्यार करते हैं तुमको सनमकसम चाहे ले लोकसम चाहे ले लो ख़ुदा की कसमबहुत प्यार करते हैं तुमको सनम કોણ હશે એમ વિચારતી નેત્રા ડરી ગઈ.અને ઉતાવળા પગલે ઘરે પહોચી ગઈ.આખી રાત વિચારતી તે સુઈ પણ નાં શકી,અને ત્યારેજ રાત્રીના ૦4:૦૦ વાગે અચાનક ફોન ની રીંગ વાગી નેત્રા ભાર ઊંઘ માંથી જાગી ગઈ કોણ હશે.અને ફોન ઉપાડ્યો હેલ્લો બોલતાજ ફોન કપાઈ ગયો.આમ ત્રણ ચાર વાર રીંગ વાગી ને ફોન કપાઈ ગયો.નેત્રા ખુબ ગભરાઈ ગઈ હતી .સવાર પડવાની રાહ જોતી પડખા ફેરવવા લાગી ને ક્યારે ઊંઘ આવી ગઈ