K.D RAJODIYA ની ડાયરી - ૪

  • 3.9k
  • 1
  • 1.2k

જાતિ ધર્મ - ધર્મ જાતિ.... પ્લીઝ આકાશ તું બીજું ના વિચાર તો . મારા પપ્પાએ આપણાં સબંધ ની જાણ થઈ ગઈ છે.અને તે આપણા સબંધ ની ચોખ્ખી ના પાડી દીધી છે. આપણી કાસ્ટ (જાતિ) અલગ છે. એટલે એમણે સખત વિરોધ કર્યો છે. અને કહ્યું જો તે આની સાથે કોઈ સંબંધ રાખ્યો છે તો તું મારું મરેલું મોં જોઇશ. એટલે હવે હું એમને દુઃખી કરવા નઈ માગતી એટલે એમની પસંદ ના છોકરા સાથે હું લગ્ન કરી રહી છું. સોરી, માફ કરજે મને. ભલે હું તારી સાથે લગ્ન કરી નઈ શકુ પણ પ્રેમ તો તને જ કરતી હતી અને તને જ કરીશ.