મારો શું વાંક ? - 25

(55)
  • 3.9k
  • 5
  • 1.8k

મારો શું વાંક ? પ્રકરણ - 25 ગાડીની ઝડપની સાથે-સાથે પૂરપાટ રસ્તો કાપતા જતાં વૃક્ષોનો હરિયાળો લીલો રંગ જાણેકે આવનારા સમયમાં દાનીશનાં જીવનમાં પણ ખુશીઓની હરિયાળી લાવશે એવું અત્યારે એ મહેસૂસ કરી રહ્યો હતો. તેનાં હદયમાં એક અરસા પછી કોઈ સ્ત્રી માટે આટલી પ્રબળ લાગણી જન્મી હતી... અને એ પણ એવી લાગણી કે એ સીધો જ રહેમતનાં બંધનમાં બંધાઈ જવાનાં મૂડમાં હતો.... એટલે કે એ રહેમત સાથે ચટ્ટ મંગણી પટ્ટ બિયાહ કરવાના મૂડમાં હતો.... અને એ મનોમન દુવા કરી રહ્યો તો કે યા અલ્લાહ! રહેમત પણ આ સંબંધ માટે હામી ભરી દે. ગાડીમાં બેઠા-બેઠા જ એણે વિચાર કરી લીધો કે