અરીસો...

(15.1k)
  • 2.7k
  • 3
  • 1.1k

"ગાલિબ" જીંદગી ભર યે ભુલ કરતા રહા ધુલ ચહેરેપે થી ઓર આયના પોછતા રહા - મિરઝા ગાલિબ********************************************* માસ્તર ગિરિજાશંકર પાઠક ,પાટણ-ધારપુર થી ઉંઝા તરફ જતા હાઇવે રોડ પર આવેલા બાલિસણા ગામના છેવાડે , રોડ પાસે ઉગી નિકળેલા ઘાસના ખુલ્લા મેદાન પાસે ઉભા રહી, સામે વૃક્ષો ની આડસ મા દેખાતા દશ-પંદર ઘરોના પરાં તરફ જોતા'તા." માસ્તર કુ નું કામ છ ?"પરા તરફથી રોડ