પત્ર - 1

(11)
  • 6.9k
  • 2
  • 2.1k

આજે લખેલા બે પત્રો તમેં વાંચો અને ગમે તો તમારા પ્રતિભાવ ચોક્કસ પ્રદર્શીત કરશો જી ? પત્ર 1 પ્રિય વાત્સલ્ય, કેમ છે ? તારો ચહેેરો કહે છે કે આજે તું ખુશ છે. આજે તું તારા સપના પૂરા કરવા,આ અજાણી દુનિયા ને પોતાની કરવા જઈ રહ્યો છે ત્યારે મારે તને કંઈક કહેવું છે. વહાલ, તું મને ખુબ પ્રિય છે માટે મારી વાત ને શાંતિ થી સમજવા કોશિશ કરજે.