રાહ - ૫

(23)
  • 14.1k
  • 2
  • 7.6k

જલ્પા હું મજાક કરું છું તો હવે આગળ શું કરવું તે કંઈ વિચાર્યું છે,વિધિ ના જલું મેં એમનો નંબર લીધો છે,મેં કહ્યું છે હું કોલ કરીશ,એ છોકરો એકદમ સરળ છે,આમ તો ફેસબુક પર આઠ વર્ષથી ફ્રેન્ડ છે,પણ ખબર નહિ છેલ્લા બે વર્ષથી એ મને ચાહે છે એ મને પ્રેમ કરે છે એવું તે કહે છે, મને તો ક્યારેય મિહિરે જોઈ નથી,મેં મિહિરને મારો ફોટો પણ કદી મોકલ્યો નથી તો પણ ખબર નહીં એના મનમાં શું હોય ?એ તો ભગવાન જાણે, મેં એમની પ્રોફાઈલ ચેક કરી કાલે તો એમની પ્રોફાઈલ પર એમની મોટી મમ્મી સાથે એમનો ફોટો જોયો,મને પણ એ