અધ્યાય-9પરોઢિયા નો સમય હતો.ત્રણે શાંતિ થી સુતા હતા પણ એક સ્વપ્ન જે અર્થને ઉઠાડી દે છે.અર્થ સ્વપ્ન માં હતો જ્યાં તેને એક અજાણ્યો અવાજ સંભળાયો.અર્થ મને બચાવીલે,મને બચાવી લે અર્થ.જ્યારે અર્થે સ્વપ્નમાંજ સામે જવાબ આપ્યો "તમે કોણ છો અને હું તમને કંઈ રીતે મદદ કરી શકું."તું મારી આત્મકથા વાંચ જે તારી જોડે બુક છે તે વાંચ મારી વિશે જાણ અને મને બચાવીલે.તે બુક થી જ તને મારા સુધી પહોંચવાનો રસ્તો મળશે. બસ તું મને બચાવીલે મને તારી ઉપર વિશ્વાસ છે અને તુજ મારી છેલ્લી આશા છો.અર્થનું સ્વપ્ન ધૂંધળું થઈ ગયુ જ્યારે તે ઉઠી ગયો અને અચાનક જ તેના બેડ