સંબંધ

  • 5.1k
  • 1
  • 1.4k

"સંબંધ" એકબીજા ને જોડીને રાખે છે , એકબીજા ને હુંફ આપે છે, જીવન ના તથ્ય ને જીવિત રાખવાની જોડતી કડી છે આ સંબંધ..... એકબીજાની ઉણપ ને સ્વીકારીને પ્રેમની ભીનાશને મઘમઘતી રાખી ને જીવનને ઉષ્માભર્યું કરે છે. સંબંધ ની આ ગુુુઢતા કેટલા લોકો સમજે છે ? બધા જ સમજે છે પણ સમયના વહેણ મુુજબ સંબંધ નો ઉપયોગ કરે છે ને ત્યારેે દુઃખ થાય છે. જે વ્યક્તિ જન્મથી મોટી થાય, જેની સાથે.... બાળપણ માં ખૂબ ધીંગામસ્તી કરી હોય, ખૂબ સાથે રમ્યા હોય, સાથે જમ્યા હોય........આજે મોટા થતા એવી તે શું સમજણ આવે કેે ઊણપ આવી જા